કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત વિદ્યામંગલ નિવાસી શાળામાંથી જિલ્લા કક્ષાએ SGFI તરફથી ઓક્ટોબર માસ માં જુદી જુદી રમત-ગમતની પ્રવૃતિઓ યોજાઇ હતી. જેમાં આપણી શાળામાંથી U -19 ભાઈઓ અને બહેનોઍ અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો. જેમાંથી રાજ્ય કક્ષાએ પસંદગી પામનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને તથા તેમના કોચને વિદ્યામંગલ શાળાના મંત્રીશ્રી સુનીલભાઈ પટેલ,સહ મંત્રીશ્રી અમિતભાઈ પટેલ અને શાળાના આચાર્યશ્રી મનીષભાઈ પુરાણી અભિનંદન પાઠવે છે. રાજ્યકક્ષાએ પણ તેઓ સારું પદર્શન કરી રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામે તેવી સમગ્ર શાળા પરિવાર શુંભેચ્છા પાઠવે છે.


રમત નું નામ : ફુટબોલ | |||
કોચ : ભરતભાઈ વાવડીયા | |||
ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ | ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ |
1 | વસાવા અર્ચના | 7 | પટેલ ડિયા |
2 | ચૌધરી નૈન્શી | 8 | ધનારીયા સોનલ |
૩ | ધનારીયા તેજસ્વીની | 9 | વાસીયા ઉન્નતી |
4 | પટેલ રિદ્ધિ | 10 | પટેલ અશ્વિ |
5 | પટેલ પ્રાચી | 11 | પટેલ હેત્વી |
6 | પટેલ ધ્રુવી | 12 | પટેલ શીયા |

રમત નું નામ :યોગાસન | |||
કોચ : મહેશભાઈ ચોહાણ | |||
ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ | ||
1 | કોંકણી પુર્વી મહેશભાઈ | ||
2 | પટેલ મૈત્રી નવીનભાઈ | ||
૩ | મરાઠે દિશા કિરણભાઈ | ||
4 | પટેલ નેહા અશોકભાઈ | ||
5 | પટેલ મૈત્રી નવીનભાઈ | ||
6 | પટેલ નેહા અશોકભાઈ | ||

રમત નું નામ : જુડો U-14 ભાઈઓ | |||
કોચ : સ્વેતા નાયક | |||
ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ | ||
1 | પટેલ રુદ્ર | ||
2 | ખુંટ આકાશ | ||
૩ | પટેલ મોહિત | ||
4 | પટેલ વંદન | ||
5 | હાજરીવાલા પ્રિન્સ | ||
6 | બારડ રાજદિપ | ||
7 | પ્રજાપતિ સ્મિત | ||
8 | ચૌધરી ધવનિલ | ||
9 | પટેલ પ્રિત |

રમત નું નામ : જુડો U-17 ભાઈઓ | |||
કોચ : સ્વેતા નાયક | |||
ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ | ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ |
1 | પટેલ લય | 10 | પટેલ કવન |
2 | વસાવા રોનક | 11 | મીસ્ત્રી મંથન |
૩ | પટેલ જેનિલ | 12 | વાંસીયા જીમી |
4 | પટેલ પ્રથમ | 13 | નકુમ આદિત્ય |
5 | પીલુડરીયા શીવદત | 14 | પટેલ હિલ |
6 | કાવડ વિવેક | 15 | દેસાઈ દક્ષ |
7 | હાપલીયા કેવીન | ||
8 | પટેલ હર્ષિલ | ||
9 | પટેલ આર્યન |
રમત નું નામ : જુડો U-14 બહેનો | |
કોચ : સ્વેતા નાયક | |
ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ |
1 | પટેલ સ્નેહા |
|
|

રમત નું નામ : જુડો U-17 બહેનો | |||
કોચ : સ્વેતા નાયક | |||
ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ | ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ |
1 | વસાવા નિધી | 10 | વાસીયા ઉન્નતિ |
2 | પટેલ હેત્વી | 11 | વસાવા સ્નેહા |
૩ | પટેલ નેક્ષા | ||
4 | સોની હેમાંક્ષી | ||
5 | વસાવા એશા | ||
6 | વસાવા કિંજલ | ||
7 | પટેલ હેની | ||
8 | ચૌધરી દ્રષ્ટિ | ||
9 | ગંગાદા પ્રતિક્ષા |

રમત નું નામ : એથ્લેટીક્સ U-14 | |||
કોચ : વાવડીયા ભરતભાઈ | |||
ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ | ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ |
1 | પઢીયાર નિધી | 10 | પટેલ ક્રિશ |
2 | પટેલ હેની | ||
૩ | પાઠવી ખુશી | ||
4 | વસાવા સૃષ્ટિ | ||
5 | પટેલ જીનલ | ||
6 | ધનારિયા સોનલ | ||
7 | પટેલ રોનક | ||
8 | વસાવા જતિન | ||
9 | પટેલ યુગ |

રમત નું નામ : એથ્લેટીક્સ U-17 | |||
કોચ : વાવડીયા ભરતભાઈ | |||
ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ | ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ |
1 | ચૌધરી ધ્વની | 10 | પટેલ વિવેક (CBSE) |
2 | પ્રજાપતિ ડિમ્પલ | 11 | પટેલ વિશ્વ (CBSE) |
૩ | વસાવા દેવાંશી | 12 | ગામીત આયુશ (CBSE) |
4 | વસાવા કૃષાંગી | 13 | પટેલ નુપાક્ષી |
5 | હળપતિ ક્રિષ્ના | ||
6 | આહિર ધ્રુવ | ||
7 | ચૌધરી લકી | ||
8 | વસાવા પંકજ | ||
9 | દેસાઈ યુવરાજ |

રમત નું નામ : હેન્ડબોલ U-14 બહેનો | |||
કોચ : મહિડા ભાર્ગવભાઈ | |||
ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ | ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ |
1 | વસાવા શિવાંશી | 10 | ચૌધરી માનશ્રી |
2 | પટેલ જીનલ | 11 | ગાભાણીયા ઈશિકા |
૩ | વાંસિયા અક્ષરા | 12 | સંટ્રોલીયા હેતલ |
4 | પટેલ યેશા | ||
5 | ધંધુકિયા રુમી | ||
6 | સતીનપરા માર્ગી | ||
7 | પઢીયાર નિધી | ||
8 | વસાવા કિંજલ | ||
9 | પટેલ નૈનિશા |

રમત નું નામ : હેન્ડબોલ U-17 બહેનો | |||
કોચ : મહિડા ભાર્ગવભાઈ | |||
ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ | ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ |
1 | વસાવા હેત્વી | 10 | ચૌધરી પુરવી |
2 | વસાવા દેવાંશી | 11 | પટેલ કૃપા |
૩ | પટેલ આકાંક્ષા | 12 | પટેલ નેહા |
4 | પટેલ હેત્વી | ||
5 | ભુસરા અંતરિક્ષા | ||
6 | વસાવા ટ્વિન્કલ | ||
7 | પટેલ પ્રાચી | ||
8 | પટેલ ટ્વિસા | ||
9 | પટેલ દેવાંશી |

રમત નું નામ : હેન્ડબોલ U-17 ભાઈઓ | |||
કોચ : મહિડા ભાર્ગવભાઈ | |||
ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ | ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ |
1 | આહિર ધ્રુવ | 10 | આહિર મીત |
2 | પટેલ દર્શિલ | 11 | પટેલ સત્ય |
૩ | પટેલ ઋષિ | 12 | પટેલ ઋષિ વી. |
4 | વાળંદ પાર્થ | ||
5 | પટેલ જય | ||
6 | ગામીત આદિત્ય | ||
7 | ચૌધરી હિતેશ | ||
8 | વસાવા અભય | ||
9 | વસાવા મેહુલ |

રમત નું નામ : વોલીબોલ U-17 ભાઈઓ | |||
કોચ : મહિડા ભાર્ગવભાઈ | |||
ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ | ક્રમ | વિદ્યાર્થીઓ નું નામ |
1 | આહિર ધ્રુવ | 10 | આહિર મીત |
2 | પટેલ હેમીલ | ||
૩ | ગામીત આદિત્ય | ||
4 | વસાવા મેહુલ | ||
5 | પટેલ દર્શિલ | ||
6 | પટેલ માનવ | ||
7 | વસાવા અભય | ||
8 | પટેલ વિશ્વ (CBSE) | ||
9 | નિઝામા મીત |